આંખો થી ઓળખી જનારા તમે આજે
આટલી નફરત શા માટે કરો છો. ??
આટલી બઘી EXAM આપયા પછી પણ
તમે આજે
આટલી નફરત શા માટે કરો છો. ??
મારી CARE કરનારા તમે આજે
આટલી નફરત શા માટે કરો છો. ??
આંખો થી દેખાય એ બધુ TRUE હોતુ નથી છતા તમે આજે
આટલી નફરત શા માટે કરો છો. ??
મારા થી આટલા બઘા નજીક આવી ને
તમે આજે
આટલી નફરત શા માટે કરો છો. ??
- સંતોષ વઢવાણા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો