યાદો ને જીંદગી સમજી લીધી હજી જીંદગી મા ઘણુ કરવાનુ બાકી છે.
ગમો ને જીંદગી સમજી લીધી ઘણુ શીખવાનુ બાકી છે.
એકલતા નુ આવવુ જરૂરી હતુ જીંદગી મા ઘણુ સમજવાનુ બાકી છે.
- સંતોષ વઢવાણા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો