ગુરુવાર, 8 સપ્ટેમ્બર, 2016

Poem 3

આંખો થી ઓળખી જનારા તમે આજે
આટલી નફરત શા માટે કરો છો. ??

આટલી બઘી EXAM આપયા પછી પણ
તમે આજે
આટલી નફરત શા માટે કરો છો. ??

મારી CARE  કરનારા તમે આજે
આટલી નફરત શા માટે કરો છો. ??

આંખો થી દેખાય એ બધુ TRUE હોતુ નથી છતા તમે આજે
આટલી નફરત શા માટે કરો છો. ??

મારા થી  આટલા બઘા નજીક આવી ને
તમે આજે
આટલી નફરત શા માટે કરો છો. ??

- સંતોષ વઢવાણા

Poem 2


યાદો  ને જીંદગી  સમજી લીધી
હજી જીંદગી મા ઘણુ કરવાનુ બાકી છે.

ગમો ને જીંદગી સમજી લીધી
ઘણુ શીખવાનુ બાકી છે.

એકલતા નુ આવવુ જરૂરી હતુ
જીંદગી મા ઘણુ સમજવાનુ બાકી છે.

- સંતોષ વઢવાણા

મંગળવાર, 24 મે, 2016

Poem 1


સલાહ આપવી સહેલી છે.
પણ સલાહ નો અમલ મુશ્કેલ છે.

સફળતા મેળવવી સહેલી છે.
પણ મળેલી સફળતા પર ટકવુ મુશ્કેલ છે.

મિત્રતા કરવી સહેલી છે.
પણ મિત્રતા ને ટકાવી રાખવી મુશ્કેલ છે.

- સંતોષ વઢવાણા

મંગળવાર, 15 માર્ચ, 2016

WHAT IS FRIENDSHIP ???





                                         A SINGLE SOUL DWELLING IN TWO BODIES.

  • Friendship  means easy to share your problem and pain without any other think.
  • Friendship is one type of relation between two friend.
  • Friendship is like a THREE manners:
               1. Childhood

               2. Youngest
               3. Oldest.
    Friendship in childhood  are shared TOYS.
    Friendship in youngest are shared YOUR PROBLEM and YOUR PAST.
    Friendship in o
    ldest are shared YOUR FAMILY PROBLEM.
  • Without friendship  NO value of your life.
  • Friendship Is best moment of your life.
  • Beautiful friendship can change people.